સૌથી મોટું ફ્રોડ

અત્યારે google play store પર ૨૦૦થી વધુ ઓનલાઇન તીનપત્તીની એપ ઉપલબ્ધ છે. કે જે પ્રોગ્રામિંગ ફ્રોડ કરી ને લોકો ના પૈસા લુટી રહી છે. પહેલા તો સવાલ એ જ થવો જોઈએ કે જો play store પર આવી સટ્ટાની એપ ને પરમિશન જ ના હોય તો આ એપ play store પર આવી જ કેવી રીતે. વધુ…

Read More